Home > jay ambe school
You Searched For "Jay Ambe School"
ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો જનજાગૃતિ કાર્યકમ, ગરમીથી રાહત મેળવવા-સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે તબીબોએ આપ્યું માર્ગદર્શન.
24 April 2024 1:07 PM GMTજય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ : બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે પરિક્ષાર્થીઓને પાઠવી શુભેચ્છા...
28 March 2022 11:13 AM GMTભરૂચ શહેર તથા જિલ્લાભરની શાળાઓમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરની એમીટી શાળા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી
વડોદરા : બે દિવસીય મેકર્સ ફેસ્ટનો પ્રારંભ, "મેકર્સ"ની કળાએ કર્યા સૌને અભિભુત
27 Feb 2022 12:07 PM GMTવડોદરાના શકિત ગ્રીન્સ ખાતે બે દિવસીય મેકર્સ ફેસ્ટનો રવિવારના રોજથી પ્રારંભ થયો..
ભરૂચ : કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, જય અંબે સ્કુલ ખાતે કરાઇ ઉજવણી
23 Oct 2021 9:00 AM GMTભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વસંતપંચમીની ઉજવણી, છાત્રોના ઉજજવળ ભાવિ માટે પ્રાર્થના
16 Feb 2021 1:09 PM GMTયા કુન્દેન્દુ તુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, આ શ્લોક વિદ્યાના દેવી સરસ્વતી માતાજીનું વર્ણન કરે છે. સરસ્વતી માતાજીને વિદ્યાના દેવી ગણવામાં આવે છે...
ભરૂચ : નવી શિક્ષણનિતિમાં શિક્ષકોની કેવી રહેશે ભુમિકા, સમજો જાણીતા ટ્રેનર પરેશ ભટ્ટ પાસેથી
6 Dec 2020 12:14 PM GMTભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તેના આધુનિક પધ્ધતિથી આપવામાં આવતાં શિક્ષણ માટે જાણીતી છે. શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ...
ભરૂચ : શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના, જય અંબે સ્કૂલમાં યોજાઇ કથા
19 Nov 2020 1:16 PM GMTભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાભ પાંચમના શુભ અવસરે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સહિત પૂજન-અર્ચનનું વિશેષ આયોજન...
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશલ સ્કુલમાં અનોખો પતંગોત્સવ, PLHIV બાળકોનો ચહેરા પર છલકી ખુશી
12 Jan 2020 11:02 AM GMTભરૂચની જય અંબે ઇન્ટરનેશનલસ્કુલમાં અનોખા પતંગોત્સવનું આયોજન કરાયું. જેમાં BDNPના 40 જેટલાં PLHIV બાળકોએ પતંગના પર્વની મોજ માણીહતી. પ્રોલાઇફ...