ભરૂચ : ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું કરાયું આયોજન
અષાઢી બીજ નિમિત્તે ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ
અષાઢી બીજ નિમિત્તે ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ
રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો
અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું
થયાત્રાને લઇ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું