રાજ્યભરની શાળાઓમાં આજથી "ઓફલાઇન" શિક્ષણ કાર્ય શરૂ, વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોમાં ઉત્સાહ...
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુલી જોડાયા હતા