અમદાવાદ: કોંગ્રેસના આગેવાન અને કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય દવે આપમાં જોડાયા
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા.
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રવકતા અને આગેવાન કૈલાશ ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે 10 જેટલા આગેવાનોએ પણ આપનું ઝાડુ પકડ્યું હતું