જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
પરિક્રમાને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે વન તંત્રની સાથે પ્રકૃતિપ્રેમી તેમજ ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાઓ પણ આગળ આવી છે. પરિક્રમાર્થીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું