ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણના કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ,જુઓ શું હતો રોલ
આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે