બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને મોતીના વાધા અને ઘડિયાળનો દિવ્ય શણગાર કરાયો...
સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન દાદાના સિંહાસનને મોતીના વાધા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.