કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઈમેક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટ બેન્ચર્સ ટોપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બેક બેન્ચર્સ મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે.
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે.
આ ઓપરેશન બાદ શાહિદ આફ્રિદીએ ભારત અને ભારતીય સેના વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને ઝેરી નિવેદનો આપ્યા હતા. આ નિવેદનોથી આખું ભારત ગુસ્સે હતું.
જો તમે ચોમાસા દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા ઇચ્છતા હોવ જ્યાં પ્રકૃતિની સાથે શાંતિ, ઓછો ખર્ચ અને ઓછી ભીડ હોય, તો વર્કલા તમારા માટે યોગ્ય સ્થળ છે.
જો તમે અદ્ભુત ઓફબીટ સ્પોટ પર થોડી આરામની પળો વિતાવવા માંગતા હો, તો કેરળનું આ હિલ સ્ટેશન તમારા માટે યોગ્ય સ્થળ છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેને કેરળના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેરળ ખૂબ જ સુંદર રાજ્ય છે. જો તમે ગ્રીન પ્લેસની મુલાકાત લેવા માંગતા હોવ તો તમે અહીં જઈ શકો છો. કેરળમાં આવેલું એક સ્થળ 'ભારતનું વેનિસ' તરીકે પણ ઓળખાય છે. તમે અહીં મુલાકાત લેવાનું પણ પ્લાન કરી શકો છો.
કેરળની તાજેતરની ઉર્જાની માંગ 4260 મેગાવોટ છે, પરંતુ રાજ્યને 2030 સુધીમાં તે 10 હજાર મેગાવોટ થવાની અપેક્ષા છે. આ માટે કેરળએ કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાયની માંગ કરી છે જેથી કરીને રાજ્યના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરી શકાય.