કેરળ: BJP કાર્યકર્તાના મર્ડર કેસમાં 15 આરોપીઓને સજા-એ-મોત ઘરમાં ઘુસીને કરી હતી હત્યા
19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી.
19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી.
શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે સવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.