ત્રિશુર રેલ્વે સ્ટેશન પર ભીષણ આગ, ઘણા વાહનો બળીને ખાખ
કેરળના ત્રિશુર રેલ્વે સ્ટેશન પર રવિવારે ભીષણ આગ લાગી હતી, જેમાં સ્ટેશન પાર્કિંગમાં પાર્ક કરેલા 200 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.
કેરળના ત્રિશુર રેલ્વે સ્ટેશન પર રવિવારે ભીષણ આગ લાગી હતી, જેમાં સ્ટેશન પાર્કિંગમાં પાર્ક કરેલા 200 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.
કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ માર્ક્સવાદી નેતા અચ્યુતાનંદનનું 101 વર્ષની વયે અવસાન થયું. CPIએ આ માહિતી આપી છે. CPIના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદન લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.
કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઈમેક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટ બેન્ચર્સ ટોપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બેક બેન્ચર્સ મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે.
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે.
આ ઓપરેશન બાદ શાહિદ આફ્રિદીએ ભારત અને ભારતીય સેના વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને ઝેરી નિવેદનો આપ્યા હતા. આ નિવેદનોથી આખું ભારત ગુસ્સે હતું.
જો તમે ચોમાસા દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા ઇચ્છતા હોવ જ્યાં પ્રકૃતિની સાથે શાંતિ, ઓછો ખર્ચ અને ઓછી ભીડ હોય, તો વર્કલા તમારા માટે યોગ્ય સ્થળ છે.
જો તમે અદ્ભુત ઓફબીટ સ્પોટ પર થોડી આરામની પળો વિતાવવા માંગતા હો, તો કેરળનું આ હિલ સ્ટેશન તમારા માટે યોગ્ય સ્થળ છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેને કેરળના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.