અંકલેશ્વર : ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કમલમ તળાવ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું...
રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.