અંકલેશ્વર: પીલુદ્રા ગામની સીમમાં ખાનગી કંપનીના હાઈટેન્શન લાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી, વળતરની માંગ
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાં પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી