વડોદરા: પિતા-પુત્રએ રૂપિયા 60 હજારની લેતીદેતીમાં પાડોશીની કરી હત્યા
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
પાકિસ્તાનમાં દરરોજ ગોળીબાર અને હત્યાના સમાચાર આવે છે. પરંતુ આ વખતે બીજાને ડરમાં રાખનાર ડોનને જ ગોળી મારવામાં આવી છે.
બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો.
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું
કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં 56 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની તેના પુત્ર દ્વારા તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી.
માતાની દવા લેવા ઘરની બહાર નીકળેલા પુત્રને બદમાશોએ ગોળી મારી દીધી હતી. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી