રાજકોટ : ઘરકંકાસ બાબતે પતિએ લોખંડના પાઈપ વડે ઘા ઝીંકી પત્નીની કરી નાખી હત્યા..
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
જિલ્લા કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.
પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં 20 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.
વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.
શહેરના ડોન ચોક વિસ્તારમાં વહેલી સવારે એક વેપારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી.