કચ્છ: વાગડનું સફેદ રણ લોકોને યુરોપના દેશોની યાદ અપાવી રહ્યું છે, જુઓ મનમોહક દ્રશ્યો
વાગડના સફેદ રણના મન મોહક દ્રશ્યો, બરફના પ્રદેશનો આભાસ.
વાગડના સફેદ રણના મન મોહક દ્રશ્યો, બરફના પ્રદેશનો આભાસ.
ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું
ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં મેમોરિયલ પાર્કનું નિર્માણ, છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં.
કચ્છમાં કોરોનાનો કહેર ઓછો થયો. સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ભાવિકો માટે ખુલ્લો મુકાયો, દર્શનાર્થીઓ ઉમટ્યા
કચ્છ પોલીસનો નવતર અભિગમ, પોલીસ દ્વારા વિરાંગના સ્ક્વોડની કરાય રચના.
લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી.
6 કરોડ વર્ષ જૂનું Jurassic Fossil Wood મળ્યું. કલેક્ટરની સૂચનાથી જાળવણીની કામગીરી શરૂ કરાય.