ભરૂચ : આચાર્યજી શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે લાભપંચમના દિને અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા વૈષ્ણવો
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરીને નવા વર્ષના વ્યાપારના શ્રીગણેશ કર્યા.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો,તેમજ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી
દિવાળીના તહેવારો જે તાદાત્મ્યતાથી ઉજવાય છે તેને કારણે તહેવારોની આવી પૂર્ણાહુતિ બાદ પણ, આ તહેવારો દ્વારા સર્જાયેલ માનસિકતા લગભગ આખું વર્ષ જળવાઈ રહે છે.