અમદાવાદ : મોટા ગજાના બિલ્ડરો આઇટી વિભાગના સકંજામાં, 25થી વધુ સ્થળોએ સર્ચ
મોટા ગજાના બિલ્ડરો ફરી એક વખત આઇટી વિભાગના સકંજામાં આવ્યાં છે. શિવાલિક અને શિલ્પ ગૃપ સહિત અનેક બિલ્ડરોને ત્યાં ઇન્કમટેકસ વિભાગની ટીમો સર્ચ કરી રહી છે

નવસારી જીલ્લામાં જમીન કૌભાંડ પ્રકરણમાં સુરત કોંગ્રેસનાં મહિલા આગેવાનની પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.