Honorનો આ ખાસ ફોન 108MP કેમેરા, 5,800mAh બેટરી અને 16GB રેમ સાથે થશે લોન્ચ, જાણો સંપૂર્ણ વિગતો.!
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.
ભરૂચ શહેરના શ્રી ગોવર્ધન રૂગ્ણાલય ખાતે GNFC કંપનીના સહયોગથી CSR અંતર્ગત ફાયર એન્ડ સેફ્ટી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સતત વેગ મળી રહ્યો છે.
ઉમરાજ ગામ પંચાયતની હદમાં રૂ. 44 લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચના ધારાસભ્યના હસ્તે વિકાસના કામોની લોકાર્પણ વિધિ યોજાય હતી.
મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ છાણી ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રિમંત્રી પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા