ગાંધીનગર: શિક્ષણલક્ષી બે યોજનાઓનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે
ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
“દાદાની સવારી, એસટી અમારી” સૂત્રને સાર્થક કરતા નવીન અત્યાધુનિક 101 બસોને લીલી ઝંડી બતાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2024) ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. તેનું આયોજન બાર્સેલોના શહેરમાં કરવામાં આવી રહ્યું છે.
Realme એ તેના ગ્રાહકો માટે Realme 12 Pro શ્રેણી લૉન્ચ કરી છે. આ સીરીઝમાં કંપની Realme 12 સીરીઝ પણ લાવવા જઈ રહી છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠીન હોય છે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.