અમદાવાદ: એસઆરપી જવાન જ ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સામાન્ય રીતે રીઢા ગુનેગારો ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાને અંજામ આપતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
સામાન્ય રીતે રીઢા ગુનેગારો ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાને અંજામ આપતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.