“ગેમ ઝોન” શરૂ થશે..? : સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા સામે પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું...
સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.