વાળને મજબૂત કરવા માટે આ રીતે કરો બ્રાઉન સુગરનો ઉપયોગ
કાળા, લાંબા અને જાડા વાળ દરેકને પોતાની તરફ આકર્ષે છે. વાળને સુંદર બનાવવા માટે લોકો ઘણા મોંઘા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
કાળા, લાંબા અને જાડા વાળ દરેકને પોતાની તરફ આકર્ષે છે. વાળને સુંદર બનાવવા માટે લોકો ઘણા મોંઘા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
ફેફસા એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી શકે છે.
કુદરતી વસ્તુમાંથી જ અમુક દવાઓ ઉપલબ્ધ છે જે આપણને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.
ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળે છે. શિયાળામાં સૂકી ખજૂર ખાવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
આયુર્વેદ મુજબ વાતદોષના કારણે પેટમાં દુખાવો થાય છે. જ્યારે વાતદોષ વિક્ષેપિત થાય છે, ત્યારે પેટમાં અસહ દુખાવો થાય છે.
સરસવના દાણામાંથી ઉત્પાદિત મસ્ટર્ડ તેલનો ભારતીય ભોજનમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.
વાળ ખરવાની સમસ્યા વધુ બનતી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. જો કે નાની ઉંમરે વાળ ખરવા અને સફેદ થવા એ ચિંતાનો વિષય છે.