માત્ર બિનઆરોગ્યપ્રદ ખાવાથી જ નહીં, આ કારણોથી સ્થૂળતા પણ વધે છે
આજકાલ દરેક વ્યક્તિ વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. પરંતુ આના માટે માત્ર બિનઆરોગ્યપ્રદ આહાર જ જવાબદાર નથી, તેની સાથે અન્ય કેટલાક કારણો પણ સામેલ છે...
આજકાલ દરેક વ્યક્તિ વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. પરંતુ આના માટે માત્ર બિનઆરોગ્યપ્રદ આહાર જ જવાબદાર નથી, તેની સાથે અન્ય કેટલાક કારણો પણ સામેલ છે...
શરીરને ફિટ અને હૃદયને સ્વસ્થ રાખવામાં રોજની કસરત ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
આ ભાગદોડ વારા જીવનમાં બદલાતી અને બગડતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આજકાલ લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.
નવરાત્રી એ સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવાની ખૂબ જ સારી તક છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરશો તો નવ દિવસ પછી તમને ખરેખર સારું લાગશે.
કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ ઝીંક મેગ્નેશિયમ અને ફેટી એસિડ હોય છે જે ડાયાબિટીસ, અનિદ્રા સહિત હૃદય રોગમાં ફાયદાકારક છે. તેના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. આ માટે કોળાના બીજને શેકીને નાસ્તામાં ખાઓ.
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણા પ્રકારના ખોરાક પર પ્રતિબંધ છે. નવરાત્રી ઉપવાસ કરનારાઓ ડુંગળી, લસણ, માંસ, આલ્કોહોલ,ચોખા અને મીઠું ખાવાનું ટાળે છે.
જો તમે ચોમાસામાં પગના ઈન્ફેક્શનથી બચવા માંગતા હોય અથવા તો પગ વધારે વાર પલડતા હોય તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે