યુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન વીજળી પડતાં એક સીઆરપીએફ અધિકારીનું મોત થયું હતું અને એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે દાઝી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.
ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળવા સાથે અમુક સ્થાનો પર જળ બંબાકાર જેવી પરીસ્થીતિ સર્જાવા પામી છે.