આ દારૂની પોટલીયો નહીં પણ વડોદરા પોલીસની "આબરૂની ધૂળધાણી" છે...
વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી.
વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી.
રાત્રીના અંધારાનો લાભ લઇ બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હોવાની સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી.
ગુજરાતમાં દારૂના ધંધામાં હવે રાજસ્થાનની બિશ્નોઇ અને મારવાડી ગેંગ સક્રિય બની ચુકી છે.