નવસારી : બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ, વોટિંગ મશીન બદલવાની માંગ કરાઈ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારે કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.