ગીર સોમનાથ : લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસમાંથી ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો
માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રી ગામે યોજાયેલ લોક ડાયરામાં આગેવાનોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.