ભરૂચ: લોકસભા બેઠકની ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી
ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી હતી
ભરૂચ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે લોકસભા બેઠકની કોર કમિટી અને ચૂંટણી પ્રબંધન સમિતિની વિશેષ મિટિંગ મળી હતી
લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણીપંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે.