ભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે
ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા
ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો
ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે