ટીમ ઈન્ડિયાની એડિલેડમાં ફરી હાર, ઓસ્ટ્રેલિયાનો વિજય સિલસિલો યથાવત
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતું. યજમાન ટીમને જીતવા માટે 19 રનની જરૂર હતી, જે તેણે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી બનાવી લીધી હતી.