ભરૂચ ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોએ દર્શન કરી મનોકામના માંગી,દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં.. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અંકલેશ્વર : અંતરની ઈચ્છા પૂરી કરનાર અંતરનાથ મહાદેવ, મહાશિવરાત્રી પર્વે ઉમટી ભક્તોની ભીડ... મહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર. બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ : સોમનાથ મહાદેવ ખાતે ધ્વજારોહણ માટે લાગી સિસ્ટમ, સરળતાથી શિખરે ચઢશે ધ્વજા By Connect Gujarat 26 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn