GTની હાર બાદ ચાહકો ભાવુક થયા, ગિલની બહેન સ્ટેન્ડમાં બેસીને રડવા લાગી
આ હાર બાદ સ્ટેન્ડમાં હાજર ગુજરાત ટીમના ખેલાડીઓના પરિવારજનો ભાવુક થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
આ હાર બાદ સ્ટેન્ડમાં હાજર ગુજરાત ટીમના ખેલાડીઓના પરિવારજનો ભાવુક થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 295 રનથી હરાવ્યું હતું.
વરસાદના કારણે મોર ખરી પડતાં કેરીના પાકને મોટું નુકશાન થયું છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.
આ ભાગ દોડ વાળું જીવન અને વધારે પ્રમાણમાં ફાસ્ટફૂડનું સેવન હાનિ પહોચાડી રહ્યું છે, આજકાલ લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે.
ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.