સુરતના પાલ વિસ્તારની હોટલ-રૂમમાં પતિએ જ કરી પત્નીની હત્યા…
હોટલના સ્ટાફે રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી.

વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે.