Home > luwara village
You Searched For "Luwara Village"
ભરૂચ: લુવારા ગામે જુગાર રમતા સાત જુગારીઓની પોલીસે કરી ધરપકડ
31 Aug 2023 7:40 AM GMTભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ : લુવારા ગામ પાસે નહેરમાં જોવા મળ્યો મહાકાય અજગર, નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરાતા રેસ્ક્યુ કરાયો
18 April 2023 8:10 AM GMTધોમ ધખતા તાપમાં ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે માણસોની અવર- જવર દેખાતી નથી પરંતુ ધોમ ધખતી ધરામાંથી સરીસૃપ પ્રાણી...
ભરૂચ : લુવારા ગામની હદમાં રીલાયન્સ કંપની દ્વારા લેબર કોલોની બનાવવા સામે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન...
3 Jan 2023 11:53 AM GMTભરૂચ જિલ્લાની રીલાયન્સ કંપની દ્વારા લુવારા ગામની હદમાં લેબર કોલોની બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત...
અમરેલી : સતયુગ લાવવા લુવારા ગામના વૃદ્ધે 1983થી કોથળાના વસ્ત્રોનો ભેખ ધર્યો, જુઓ કંતાનધારી વૃદ્ધની કહાની..!
24 Sep 2022 10:30 AM GMTસતયુગ લાવવા કોથળાના વસ્ત્રો પહેરવા માટે ગુરુનો આદેશ, 40 વર્ષથી કંતાનમાંથી બનાવેલા જ કપડા પહેરી રહ્યા છે વૃદ્ધ
ભરૂચ : નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ
18 April 2022 1:59 PM GMTલુવારા નજીક રૂપિયા ૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ...