શું તમને ખબર છે કે ગરબામાં કેટલા કાણાં હોય છે? તો આવો જાણીએ ગરબાનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંત કથા......
આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.
આજે માતાજીનું પહેલું નોરતું છે. ત્યારે આધ્યશક્તિ માતાજીનાં અનુષ્ઠાન માટે ગરબાનું ખાસ મહત્વ રહેલું છે.
નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં ઉજવાતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે.
સુરતમાં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.શહેરીજનોને ગરમીના બફારાથી તો રાહત મળી હતી પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે