મહાકાલ મંદિરમાં VIP પ્રવેશ કેવી રીતે થશે? મધ્યપ્રદેશ હાઈકોર્ટએ ચુકાદો આપ્યો
મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ લાખો ભક્તો ઉમટી પડે છે. જોકે, મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોને પ્રવેશવાની મંજૂરી નથી.
મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ લાખો ભક્તો ઉમટી પડે છે. જોકે, મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોને પ્રવેશવાની મંજૂરી નથી.
પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે કેટલાક લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી છોકરીઓની પ્રોફાઇલ બનાવીને યુવાનો સાથે મિત્રતા કરે છે.
બાલ ગાયત્રી મંદિરની જમીન (ઠાસરા નંબર 169) પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ આ મુદ્દે વહીવટ સામે મોરચો ખોલ્યો છે..
વર્ષો સુધી વત્સલા પન્ના ટાઇગર રિઝર્વની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. વૃદ્ધ હોવા છતાં તે હાથીઓના જૂથની આગેવાન હતી અને અન્ય માદા હાથીઓના બચ્ચાની સંભાળ રાખતી હતી.
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
ભોપાલમાં અજમેર જેવો કાંડ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ 3 છોકરીઓ સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો અને પછી તેને આધારે બ્લેકમેલ કરતા હતા
બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.