જાપાનના ક્યુશુ પ્રદેશમાં આવ્યો ૬.૯ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
જાપાનના ક્યુશુ પ્રદેશમાં સોમવારે (૧૩ જાન્યુઆરી, ૨૦૨૫) ૬.૯ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. દેશની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે
જાપાનના ક્યુશુ પ્રદેશમાં સોમવારે (૧૩ જાન્યુઆરી, ૨૦૨૫) ૬.૯ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. દેશની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે શુક્રવારે સવારે 5:11 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો.