નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.