આ મહાપુરુષોના જીવનમાં મહિલાઓનું વિશેષ યોગદાન હતું, તેઓએ દરેક પગલે આપ્યો સાથ
ભારતના ઈતિહાસમાં કેટલાય મહાપુરુષોએ જન્મ લીધો અને દેશની આઝાદીમાં યોગદાન આપ્યું, પરંતુ આ મહાપુરુષોના જીવનમાં અમુક મહિલાએ ચોક્કસ મહત્વનો ભાગ ભજવ્યો છે. ચાલો જાણીએ આવી મહિલાઓ વિશે જે ખરાબ પરિસ્થિતિઓમાં શક્તિ અને પ્રેરણા બંને બની અને હંમેશા સાથે કદમથી ચાલ્યા.