જમ્મુમાં ચૂંટણી ભાષણ દરમિયાન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 82 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદી,કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની મુલાકાત રદ્દ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સભાને સંબોધવા સતના પહોંચ્યા હતા.
ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે.
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.