ગુજરાત નવસારી : માવઠાના પગલે કેરીનાં અનેક આંબા જમીનદોસ્ત થયા, ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો નવસારી જિલ્લાના વાંસદા પંથકમા ગઈકાલે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેરીની બમ્પર આવક થતાં વેપારીઓમાં છવાયો ખુશીનો માહોલ... હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે, By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ : અખાત્રીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને 200 મણ કેરીનો શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા... કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: તલાલા પંથકની ખુશ્બુદાર કેરીની સુવાસ ફેલાશે વિદેશોમાં,800 ટન કેરીની નિકાસ થાય એવી શક્યતા ગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ .. ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી By Connect Gujarat 24 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : કેસરના આંબા પર ખરણ આવતા ખાખડીઓ ખરી પડી, આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે..! ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે. By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : કેરલથી કેરી ભરી વડોદરા જતી ટ્રક પલટી મારી જતાં હાઇવે પર કેરીઓની રેલમછેલ... વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી. By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું... શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી, By Connect Gujarat 03 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ નવીન-ઉલ-હકને વિરાટ સાથેની બોલાચાલી પડી મોંઘી, મુંબઈએ કર્યો ટ્રોલ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ, જુઓ IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો વિષય છે. By Connect Gujarat 25 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn