વડોદરા : અસહ્ય ગરમીના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડી, ખેડૂતોમાં નિરાશા..!
હાલ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે, ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.
હાલ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી પડે છે, ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંબાવાડી ધરાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.
કેરીની આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે, જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે, જે અન્ય દુકાનો પર નથી મળતી.
ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
24મી મે થી 7 જૂન સુધી કેરી મહોત્સવનું આયોજન કૃષિ મંત્રી અને મંત્રી મુકેશ પટેલના હસ્તે શુભારંભ અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો કેરી વેચવા પહોચ્યા
સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.