જુનાગઢ : માંગરોળમાં જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાયેલા દાદા-પૌત્રનું મોત...
જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું
જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું
પગમાં ટેગ મારેલું કબુતર થાકેલુ હોય, ઉડી શકતું ન હતું. યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં કોઈક નંબર લખેલા હોવાનું ધ્યાને આવ્યું
માધવપુર માંગરોળ વચ્ચે ૐ શ્રી નામની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઈ હતી.જેના કારણે બોટમાં સવાર સાત ખલાસીઓ સામે જીવ સટોસટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી...