દેશહિંસક અથડામણ પછી મણિપુરમાં હવે કેવી છે સ્થિતિ, વધારાના સુરક્ષા દળો તૈનાત મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. કાંગપોકપીમાં હિંસક અથડામણ બાદ સ્થિતિ હજુ પણ તંગ છે. કુકી-જો સમુદાયના અનિશ્ચિત બંધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 09 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં રાજકીય ઉથલપાથલ,મુખ્યમંત્રી એન.બીરેન સિંહે પદ પરથી આપ્યું રાજીનામું બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા By Connect Gujarat Desk 09 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર હિંસા પર સીએમ બિરેન સિંહે માંગી માફી મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું. ગયા વર્ષે 3 મે પછી જે કંઈ પણ થયું છે તેના માટે હું મણિપુરની જનતાની માફી માંગુ છું. By Connect Gujarat Desk 31 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં 600 દિવસથી ચાલીતી હિંસાનો અંત ક્યારે? અમિત શાહે આપ્યો જવાબ મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે. By Connect Gujarat Desk 15 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મણિપુર સહિત ગુજરાતમાં બનેલા શર્મનાક બનાવોના વિરોધમાં આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિનું તંત્રને આવેદન... વિભિન્ન સમાજના લોકો સાથેના શર્મનાક બનાવનો વિરોધ, આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના નેજા હેઠળ વિરોધ. By Connect Gujarat 27 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : મણિપુર હિંસાના વિરોધમાં સામાજિક અગ્રણીઓએ તંત્રને આપ્યું બિનરાજકીય આવેદન પત્ર... સામાજિક અગ્રણીઓ દ્વારા બિનરાજકીય આવેદન પત્ર આપી મણીપુર ઘટનામાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી By Connect Gujarat 25 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મણીપુરમાં 2 આદિવાસી બહેનો પર થયેલા અત્યાચાર મામલે મહિલા કોંગ્રેસ સમિતિમાં રોષ, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર... મણીપુરમાં આદિવાસી બહેનો સાથે અત્યાચારનો મામલો, મહિલા કોંગ્રેસ સમિતિની બહેનોમાં જોવા મળ્યો ઉગ્ર રોષ. By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાજનાથ સિંહે વિપક્ષને લોકસભામાં મણિપુર મુદ્દે ચર્ચા કરવાની અપીલ કરી, વિપક્ષ PMના નિવેદન પર અડગ..! By Connect Gujarat 24 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મણિપુરની ઘટનાના વિરોધમાં રાજપારડી સજ્જડ બંધ, તો ઉમલ્લા ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ.. મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ. By Connect Gujarat 23 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn