મણિપુરમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન, હિંસા અને તડફોડના બન્યા હતા બનાવ
મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે.
મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે.
સરહદી શહેર મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતા રાજ્ય પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું.
મણિપુરની ઈમ્ફાલ ખીણમાં આવેલા પાવર સ્ટેશનમાંથી ભારે ઈંધણ લીક થવાની ઘટના સામે આવી છે.