વડોદરા : પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડ્યા, પોલીસે કરી ધરપકડ...
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.