Connect Gujarat

You Searched For "mastermind"

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનનું મોત, 26/11નો માસ્ટર માઈન્ડ હતો આ આતંકી

2 March 2024 10:36 AM GMT
લશ્કરના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી અવસાન થયું. જો કે, તેમના મૃત્યુ અંગે પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં અટકળો ચાલુ છે.

હલ્દવાનીના બનભૂલપુરામાં હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની કરાઇ ધરપકડ

24 Feb 2024 3:02 PM GMT
હલ્દવાનીના બનભૂલપુરામાં હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. હિંસાના આરોપી અબ્દુલ મલિકના વકીલ અજય બહુગુણા અને શલભ પાંડેએ દાવો...

પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ ઠાર, પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ મારી ગોળી.....

11 Oct 2023 11:25 AM GMT
પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

અંકલેશ્વર : ઉટીયાદરા નજીક પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનાનો માસ્ટર માઈન્ડ સુરતથી ઝડપાયો...

24 July 2023 12:29 PM GMT
ઉટીયાદરામાં આવેલ PG ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના માસ્ટર માઈન્ડને ભરૂચ એલસીબી પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો

ભરૂચ : આંતરરાજ્ય ગડ્ડી ગેંગનો મુખ્ય સૂત્રધાર સુરતના પલસાણાથી ઝડપાયો, 7 સાગરીતો વોન્ટેડ...

12 July 2023 3:17 PM GMT
સુરત-પલસાણાથી ગડ્ડી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયોઆંતરરાજ્ય 80થી વધુ ગુન્હાને આપી ચૂક્યો છે અંજામગડ્ડી ગેંગના 7 સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા ...

ભરૂચ : ઝનોર પાસે થયેલ રૂ. 1 કરોડ ઉપરાંતના સોનાની લૂંટનો માસ્ટર માઈન્ડ મુંબઈથી ઝડપાયો...

3 July 2023 1:15 PM GMT
ગત તા. 23 જૂનના રોજ અમાદાવાદનો સોની સોનાની જણસો લઇ ભરૂચ જીલ્લાના જંબુસર, દહેજ અને જોલવા સહિતના વિસ્તારમાં વેપાર અર્થે આવ્યો હતો.

ભરૂચ : ઝઘડીયા ગેંગવોરના મુખ્ય સૂત્રધાર સહિત 5થી વધુ માથાભારે તત્વોની ધરપકડ, જુઓ સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું..!

4 Jun 2023 12:19 PM GMT
ઝઘડીયામાં 2 જૂથ વચ્ચે થયેલ ગેંગવોરનો મામલો8થી 10 રાઉન્ડ ફાયરીંગ, 10થી વધુ કારમાં નુકશાનમાથાભારે તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ : સાંસદપોલીસે ગણતરીના...

ઉમેશ પાલ મર્ડર કેસઃ અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ મર્ડર કેસના માસ્ટરમાઇન્ડનો ફોટો વાયરલ

28 Feb 2023 8:43 AM GMT
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સદાકત ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદ : રૂ. 1.5 કરોડના દાગીના-રોકડની લૂંટને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ 75 દિવસ બાદ ઝડપાયો…

11 Jan 2023 1:43 PM GMT
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનતેરસના દિવસે જવેલર્સને બંધક બનાવી રૂપિયા દોઢ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાયદેસરની...

અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં થયેલ રૂ. 54 લાખની લૂંટના માસ્ટરમાઇન્ડ સહિત 3 સાગરીતોની ધરપકડ...

26 Jun 2022 1:09 PM GMT
અગાઉ ઓઢવ વિસ્તારમાં લાખો રૂ.ની લૂંટની ઘટના બની, આંગડિયા પેઢીમાં પ્રથમ પ્રયાસમાં લૂંટેરાઓ નિષ્ફળ ગયા

26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવંત, ISIએ મોસ્ટ વોન્ટેડને જાહેર કર્યો હતો 'મૃત'

25 Jun 2022 5:10 AM GMT
પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીરની અટકાયત કરી છે. આ પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર...

ગુજરાત ATS દ્વારા પકડાયેલ ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર સૌરાષ્ટ્રનો કરણ વાઘ

10 Jun 2022 5:19 AM GMT
ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું રેકેટ પકડી તેને ડામવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે આ રેકેટમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.