ગીર સોમનાથ: બ્રહ્મસમાજ દ્વારા પારંપરિક પહેરવેશ ધોતી સાથે ગરબે ઘૂમી માતાજીની કરવામાં આવી આરાધના
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા
વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડે 17 વર્ષથીમાં અંબાના પર્વ નવરાત્રીની ઉત્સાહ પૂર્વક શેરી ગરબાની ઉજવણી કરાઈ છે
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે