ભરૂચ ભરૂચ: મહિલા મતદારોને આકર્ષવા માટે અંકલેશ્વરમાં 7 સ્થળોએ સખી મતદાન મથક તૈયાર કરાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજરોજ પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા યોજાય હતી ત્યારે અંકલેશ્વરમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ દ્વારા સાત સ્થળોએ સખી મહિલા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા હતા By Connect Gujarat 01 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 96 વર્ષીય અશક્ત વૃદ્ધાએ કર્યું મતદાન, પ્રથમ વખત મતદાન કરનાર યુવતીમાં પણ અનેરો ઉત્સાહ... ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. By Connect Gujarat 01 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમરેલી: આ બેઠકની ચૂંટણી પર છે સમગ્ર રાજ્યની નજર, જુઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી છે ટક્કર પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી, પરસોતમ રૂપાલા અને બાવકુ ઉંઘાડને પરાજીત કરીને જાયન્ટ કિલરનુ બિરૂદ મેળવી ચૂક્યા છે By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ચૂંટણી દરમિયાન આવશ્યક સેવા ફરજ પરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ આપવા વ્યવસ્થા કરાય... આવશ્યક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે. By Connect Gujarat 07 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn