સાબરકાંઠા: હિંમતનગર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ,ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ માટેનું આયોજન
સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.